યુકેના હિન્દુ સંગઠનોએ લેસ્ટરના કોમી તોફાનો અંગેના SOAS યુનિવર્સિટીના તપાસ

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, હિન્દુ કાઉન્સિલ યુકે, ઇનસાઇટ યુકે અને હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપ (HCOG) લેસ્ટર સહિતના યુકેભરના હિન્દુ સંગઠનોએ 2022ના લેસ્ટરના કોમી તોફાનો અંગે SOAS યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા હાથ ધરવામાં આવેલી નવી તપાસની ટીકા કરી તેને “ત્રુટિપૂર્ણ” ગણાવ્યો છે અને પૂર્વનિર્ધારિત નિષ્કર્ષ, પક્ષપાત અને ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *